Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ફિલિપ્પીઓને પત્ર - ફિલિપ્પીઓને પત્ર 4

ફિલિપ્પીઓને પત્ર 4:10-14

Help us?
Click on verse(s) to share them!
10મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ.
11હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
12ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.
13જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.
14તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.

Read ફિલિપ્પીઓને પત્ર 4ફિલિપ્પીઓને પત્ર 4
Compare ફિલિપ્પીઓને પત્ર 4:10-14ફિલિપ્પીઓને પત્ર 4:10-14