Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લૂક - લૂક 13

લૂક 13:31-32

Help us?
Click on verse(s) to share them!
31તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે.
32ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, આજકાલ તો હું દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને પણ ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.

Read લૂક 13લૂક 13
Compare લૂક 13:31-32લૂક 13:31-32