Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 99

ગીતશાસ્ત્ર 99:1-5

Help us?
Click on verse(s) to share them!
1યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
2યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
3તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
4રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
5આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે.

Read ગીતશાસ્ત્ર 99ગીતશાસ્ત્ર 99
Compare ગીતશાસ્ત્ર 99:1-5ગીતશાસ્ત્ર 99:1-5