Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ - 1 રાજઓ 18

1 રાજઓ 18:2-3

Help us?
Click on verse(s) to share them!
2એલિયા આહાબને મળવા ગયો; એ સમયે સમરુનમાં સખત દુકાળ વ્યાપેલો હતો.
3આહાબે ઓબાદ્યાને બોલાવ્યો. તે મહેલનો કારભારી હતો. હવે ઓબાદ્યા તો યહોવાહથી ઘણો બીતો હતો.

Read 1 રાજઓ 181 રાજઓ 18
Compare 1 રાજઓ 18:2-31 રાજઓ 18:2-3