Text copied!
Bibles in Gujarati

1 રાજઓ 18:2-3 in Gujarati

Help us?

1 રાજઓ 18:2-3 in ગુજરાતી બાઇબલ

2 એલિયા આહાબને મળવા ગયો; એ સમયે સમરુનમાં સખત દુકાળ વ્યાપેલો હતો.
3 આહાબે ઓબાદ્યાને બોલાવ્યો. તે મહેલનો કારભારી હતો. હવે ઓબાદ્યા તો યહોવાહથી ઘણો બીતો હતો.
1 રાજઓ 18 in ગુજરાતી બાઇબલ