Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 42

ગીતશાસ્ત્ર 42:2-3

Help us?
Click on verse(s) to share them!
2ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?
3મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”

Read ગીતશાસ્ત્ર 42ગીતશાસ્ત્ર 42
Compare ગીતશાસ્ત્ર 42:2-3ગીતશાસ્ત્ર 42:2-3