Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 42:2-3 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 42:2-3 in ગુજરાતી બાઇબલ

2 ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?
3 મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”
ગીતશાસ્ત્ર 42 in ગુજરાતી બાઇબલ