Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 130

ગીતશાસ્ત્ર 130:1-3

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
2હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
3હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?

Read ગીતશાસ્ત્ર 130ગીતશાસ્ત્ર 130
Compare ગીતશાસ્ત્ર 130:1-3ગીતશાસ્ત્ર 130:1-3