Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 124

ગીતશાસ્ત્ર 124:2-5

Help us?
Click on verse(s) to share them!
2જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
3તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
4પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
5તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”

Read ગીતશાસ્ત્ર 124ગીતશાસ્ત્ર 124
Compare ગીતશાસ્ત્ર 124:2-5ગીતશાસ્ત્ર 124:2-5