Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 122

ગીતશાસ્ત્ર 122:7-9

Help us?
Click on verse(s) to share them!
7તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
8મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
9આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.

Read ગીતશાસ્ત્ર 122ગીતશાસ્ત્ર 122
Compare ગીતશાસ્ત્ર 122:7-9ગીતશાસ્ત્ર 122:7-9