Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 122:7-9 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 122:7-9 in ગુજરાતી બાઇબલ

7 તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
8 મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
9 આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.
ગીતશાસ્ત્ર 122 in ગુજરાતી બાઇબલ