Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 1

યોહાન 1:3-5

Help us?
Click on verse(s) to share them!
3તેમણે સઘળું ઉત્પન્ન કર્યું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
4તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.
5તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ.

Read યોહાન 1યોહાન 1
Compare યોહાન 1:3-5યોહાન 1:3-5