Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 42

ગીતશાસ્ત્ર 42:10-11

Help us?
Click on verse(s) to share them!
10“તારા ઈશ્વર ક્યાં છે” એમ મશ્કરીમાં રોજ કહીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તરવારની જેમ કચરી નાખે છે.
11હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે, હું હજી તેમનું સ્તવન કરીશ.

Read ગીતશાસ્ત્ર 42ગીતશાસ્ત્ર 42
Compare ગીતશાસ્ત્ર 42:10-11ગીતશાસ્ત્ર 42:10-11