Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 42:10-11 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 42:10-11 in ગુજરાતી બાઇબલ

10 “તારા ઈશ્વર ક્યાં છે” એમ મશ્કરીમાં રોજ કહીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તરવારની જેમ કચરી નાખે છે.
11 હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે, હું હજી તેમનું સ્તવન કરીશ.
ગીતશાસ્ત્ર 42 in ગુજરાતી બાઇબલ