Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 39

ગીતશાસ્ત્ર 39:1-2

Help us?
Click on verse(s) to share them!
1મેં નક્કી કર્યું કે, “હું જે કહું છું, તે હું ધ્યાન રાખીશ કે જેથી હું મારી જીભે પાપ ન કરું. જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે, ત્યાં સુધી હું મારા મોં પર લગામ રાખીશ.
2હું શાંત રહ્યો; સત્ય બોલવાથી પણ હું છાનો રહ્યો અને મારો શોક વધી ગયો.

Read ગીતશાસ્ત્ર 39ગીતશાસ્ત્ર 39
Compare ગીતશાસ્ત્ર 39:1-2ગીતશાસ્ત્ર 39:1-2