Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 35

ગીતશાસ્ત્ર 35:1-2

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.
2નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ.

Read ગીતશાસ્ત્ર 35ગીતશાસ્ત્ર 35
Compare ગીતશાસ્ત્ર 35:1-2ગીતશાસ્ત્ર 35:1-2