Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 35:1-2 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 35:1-2 in ગુજરાતી બાઇબલ

1 હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.
2 નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ.
ગીતશાસ્ત્ર 35 in ગુજરાતી બાઇબલ