Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 21

ગીતશાસ્ત્ર 21:4-5

Help us?
Click on verse(s) to share them!
4તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.
5તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.

Read ગીતશાસ્ત્ર 21ગીતશાસ્ત્ર 21
Compare ગીતશાસ્ત્ર 21:4-5ગીતશાસ્ત્ર 21:4-5