Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 124

ગીતશાસ્ત્ર 124:4-6

Help us?
Click on verse(s) to share them!
4પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
5તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
6યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

Read ગીતશાસ્ત્ર 124ગીતશાસ્ત્ર 124
Compare ગીતશાસ્ત્ર 124:4-6ગીતશાસ્ત્ર 124:4-6