Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 124:4-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 124:4-6 in ગુજરાતી બાઇબલ

4 પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
6 યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
ગીતશાસ્ત્ર 124 in ગુજરાતી બાઇબલ