Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 9

ગીતશાસ્ત્ર 9:11-12

Help us?
Click on verse(s) to share them!
11સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.
12કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ ભૂલી જતા નથી.

Read ગીતશાસ્ત્ર 9ગીતશાસ્ત્ર 9
Compare ગીતશાસ્ત્ર 9:11-12ગીતશાસ્ત્ર 9:11-12