Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 98

ગીતશાસ્ત્ર 98:3-4

Help us?
Click on verse(s) to share them!
3તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
4હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.

Read ગીતશાસ્ત્ર 98ગીતશાસ્ત્ર 98
Compare ગીતશાસ્ત્ર 98:3-4ગીતશાસ્ત્ર 98:3-4