Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 98:3-4 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 98:3-4 in ગુજરાતી બાઇબલ

3 તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
4 હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
ગીતશાસ્ત્ર 98 in ગુજરાતી બાઇબલ