Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 91

ગીતશાસ્ત્ર 91:1-2

Help us?
Click on verse(s) to share them!
1પરાત્પરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”

Read ગીતશાસ્ત્ર 91ગીતશાસ્ત્ર 91
Compare ગીતશાસ્ત્ર 91:1-2ગીતશાસ્ત્ર 91:1-2