Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 86

ગીતશાસ્ત્ર 86:5-7

Help us?
Click on verse(s) to share them!
5હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.
6હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ સાંભળો.
7મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.

Read ગીતશાસ્ત્ર 86ગીતશાસ્ત્ર 86
Compare ગીતશાસ્ત્ર 86:5-7ગીતશાસ્ત્ર 86:5-7