Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 84

ગીતશાસ્ત્ર 84:8-9

Help us?
Click on verse(s) to share them!
8હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! સેલાહ
9હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ; તમારા અભિષિક્ત માટે કાળજી રાખો.

Read ગીતશાસ્ત્ર 84ગીતશાસ્ત્ર 84
Compare ગીતશાસ્ત્ર 84:8-9ગીતશાસ્ત્ર 84:8-9