Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 84

ગીતશાસ્ત્ર 84:1-2

Help us?
Click on verse(s) to share them!
1હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
2મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.

Read ગીતશાસ્ત્ર 84ગીતશાસ્ત્ર 84
Compare ગીતશાસ્ત્ર 84:1-2ગીતશાસ્ત્ર 84:1-2