Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 76

ગીતશાસ્ત્ર 76:4-7

Help us?
Click on verse(s) to share them!
4સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
5જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
6હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
7તમે, હા, તમે ભયાવહ છો; જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?

Read ગીતશાસ્ત્ર 76ગીતશાસ્ત્ર 76
Compare ગીતશાસ્ત્ર 76:4-7ગીતશાસ્ત્ર 76:4-7