Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 76

ગીતશાસ્ત્ર 76:11-12

Help us?
Click on verse(s) to share them!
11તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
12તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.

Read ગીતશાસ્ત્ર 76ગીતશાસ્ત્ર 76
Compare ગીતશાસ્ત્ર 76:11-12ગીતશાસ્ત્ર 76:11-12