Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 74

ગીતશાસ્ત્ર 74:3-5

Help us?
Click on verse(s) to share them!
3આવો અને આ ખંડિયેર તરફ નજર કરો, તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ.
4તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે.
5જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા.

Read ગીતશાસ્ત્ર 74ગીતશાસ્ત્ર 74
Compare ગીતશાસ્ત્ર 74:3-5ગીતશાસ્ત્ર 74:3-5