Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 6

ગીતશાસ્ત્ર 6:6-7

Help us?
Click on verse(s) to share them!
6હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
7રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.

Read ગીતશાસ્ત્ર 6ગીતશાસ્ત્ર 6
Compare ગીતશાસ્ત્ર 6:6-7ગીતશાસ્ત્ર 6:6-7