Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 68

ગીતશાસ્ત્ર 68:9-11

Help us?
Click on verse(s) to share them!
9હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
10તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
11પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.

Read ગીતશાસ્ત્ર 68ગીતશાસ્ત્ર 68
Compare ગીતશાસ્ત્ર 68:9-11ગીતશાસ્ત્ર 68:9-11