Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 64

ગીતશાસ્ત્ર 64:4-5

Help us?
Click on verse(s) to share them!
4કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
5તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”

Read ગીતશાસ્ત્ર 64ગીતશાસ્ત્ર 64
Compare ગીતશાસ્ત્ર 64:4-5ગીતશાસ્ત્ર 64:4-5