Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 64:4-5 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 64:4-5 in ગુજરાતી બાઇબલ

4 કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
5 તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”
ગીતશાસ્ત્ર 64 in ગુજરાતી બાઇબલ