Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 45

ગીતશાસ્ત્ર 45:11-12

Help us?
Click on verse(s) to share them!
11આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.
12તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે.

Read ગીતશાસ્ત્ર 45ગીતશાસ્ત્ર 45
Compare ગીતશાસ્ત્ર 45:11-12ગીતશાસ્ત્ર 45:11-12