Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 31

ગીતશાસ્ત્ર 31:1-2

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
2મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.

Read ગીતશાસ્ત્ર 31ગીતશાસ્ત્ર 31
Compare ગીતશાસ્ત્ર 31:1-2ગીતશાસ્ત્ર 31:1-2