Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 31:1-2 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 31:1-2 in ગુજરાતી બાઇબલ

1 હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
2 મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
ગીતશાસ્ત્ર 31 in ગુજરાતી બાઇબલ