Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 29

ગીતશાસ્ત્ર 29:4-8

Help us?
Click on verse(s) to share them!
4યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
5યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
6તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સિર્યોનને કુદાવે છે.
7યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
8યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.

Read ગીતશાસ્ત્ર 29ગીતશાસ્ત્ર 29
Compare ગીતશાસ્ત્ર 29:4-8ગીતશાસ્ત્ર 29:4-8