Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 29

ગીતશાસ્ત્ર 29:4-6

Help us?
Click on verse(s) to share them!
4યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
5યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
6તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સિર્યોનને કુદાવે છે.

Read ગીતશાસ્ત્ર 29ગીતશાસ્ત્ર 29
Compare ગીતશાસ્ત્ર 29:4-6ગીતશાસ્ત્ર 29:4-6