Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 29:4-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 29:4-6 in ગુજરાતી બાઇબલ

4 યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
5 યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સિર્યોનને કુદાવે છે.
ગીતશાસ્ત્ર 29 in ગુજરાતી બાઇબલ