Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 20

ગીતશાસ્ત્ર 20:1-2

Help us?
Click on verse(s) to share them!
1સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
2પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.

Read ગીતશાસ્ત્ર 20ગીતશાસ્ત્ર 20
Compare ગીતશાસ્ત્ર 20:1-2ગીતશાસ્ત્ર 20:1-2