Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 147

ગીતશાસ્ત્ર 147:2-3

Help us?
Click on verse(s) to share them!
2યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
3હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.

Read ગીતશાસ્ત્ર 147ગીતશાસ્ત્ર 147
Compare ગીતશાસ્ત્ર 147:2-3ગીતશાસ્ત્ર 147:2-3