Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 138

ગીતશાસ્ત્ર 138:3-4

Help us?
Click on verse(s) to share them!
3મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
4હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.

Read ગીતશાસ્ત્ર 138ગીતશાસ્ત્ર 138
Compare ગીતશાસ્ત્ર 138:3-4ગીતશાસ્ત્ર 138:3-4