Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 138:3-4 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 138:3-4 in ગુજરાતી બાઇબલ

3 મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
4 હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
ગીતશાસ્ત્ર 138 in ગુજરાતી બાઇબલ