Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 137

ગીતશાસ્ત્ર 137:3-4

Help us?
Click on verse(s) to share them!
3અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
4પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?

Read ગીતશાસ્ત્ર 137ગીતશાસ્ત્ર 137
Compare ગીતશાસ્ત્ર 137:3-4ગીતશાસ્ત્ર 137:3-4