Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 137:3-4 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 137:3-4 in ગુજરાતી બાઇબલ

3 અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
4 પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
ગીતશાસ્ત્ર 137 in ગુજરાતી બાઇબલ