Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 135

ગીતશાસ્ત્ર 135:18-19

Help us?
Click on verse(s) to share them!
18જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.

Read ગીતશાસ્ત્ર 135ગીતશાસ્ત્ર 135
Compare ગીતશાસ્ત્ર 135:18-19ગીતશાસ્ત્ર 135:18-19