Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 135:18-19 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 135:18-19 in ગુજરાતી બાઇબલ

18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 135 in ગુજરાતી બાઇબલ