Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 125

ગીતશાસ્ત્ર 125:2-3

Help us?
Click on verse(s) to share them!
2જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
3દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.

Read ગીતશાસ્ત્ર 125ગીતશાસ્ત્ર 125
Compare ગીતશાસ્ત્ર 125:2-3ગીતશાસ્ત્ર 125:2-3