Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યશાયા - યશાયા 11

યશાયા 11:8-9

Help us?
Click on verse(s) to share them!
8ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે.
9મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.

Read યશાયા 11યશાયા 11
Compare યશાયા 11:8-9યશાયા 11:8-9